ટ્રોલી બેગ સ્ટેશનરી સેટ

₹ 100 / Piece

₹ 249

60%

Whatsapp
Facebook
Minimum Order Quantity is 1 pcs
You will earn 10 points from this product

Highlights

🦄✨ યૂનિકોર્ન કિડ્સ સ્ટેશનરી ગિફ્ટ સેટ ✨🦄

તમારા બાળકના સ્કુલ તેમજ ડેઇલી ઉપયોગને મોજભર્યો બનાવવા માટે લાવ્યા છીએ યૂનિકોર્ન થીમનું સ્પેશિયલ સ્ટેશનરી સેટ 🎀💖

આ સેટ ખાસ કરીને બાળકોના ફેવરિટ ક્યૂટ યૂનિકોર્ન ડિઝાઇનથી બનાવવામાં આવ્યું છે, જેથી તેઓ સ્કુલનો અનુભવ વધુ મજા સાથે કરી શકે 🌈😊


---

📦 સેટમાં મળશે👇

✔️ ડિજિટલ વૉચ
✔️ યુનિકોર્ન ડિઝાઇન પેન્સિલ
✔️ ઇરેઝર
✔️ શાર્પનર
✔️ મિની સ્કેલ
✔️ યુનિકોર્ન વૉલેટ


---

🌟 Features (ખાસિયતો):

⭐ સુંદર યુનિકોર્ન થીમ ડિઝાઇન
⭐ ક્વોલિટી મટિરિયલ અને બાળકો માટે સલામત
⭐ ગિફ્ટિંગ માટે એકદમ બેસ્ટ 🎁
⭐ સ્કુલ, ટ્યુશન અને ટ્રાવેલ માટે પરફેક્ટ


---

👧 Suitable For:

3 વર્ષથી ઉપરના બોય્સ અને ગર્લ્સ બંને માટે Perfect ✔️


---

🎉 જન્મદિવસ, રિવાર્ડ ગિફ્ટ અથવા સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે આપી શકો — 100% સ્માઈલ ગેરંટી 😍💝


Delivery Options

Get delivery at your doorstep


Reviews and Ratings

StarStarStarStarStar
StarStarStarStarStar

No Customer Reviews

Share your thoughts with other customers