હેપ્પી ડે સ્કેચ બુક

₹ 120

₹ 299

60%

Whatsapp
Facebook
Minimum Order Quantity is 1 Pieces
You will earn 12 points from this product

Highlights

🦖✨ કિડ્સ ક્રિએટિવ સ્ટેશનરી કલરિંગ સેટ ✨🦖

તમારા બાળકની કલ્પના શક્તિને રંગોથી ભરપૂર બનાવવા માટે લાવ્યા છીએ સુપર ક્યૂટ ડાયનો થીમ કલરિંગ સ્ટેશનરી સેટ 🎨🩷

આ સેટમાં મળશે👇
✔️ કલરિંગ પિક્ચર શીટ
✔️ 6 કલર્સ (પેઇન્ટ બોક્સ)
✔️ એક પેઇન્ટ બ્રશ
✔️ ક્યૂટ સ્ટિકર્સ અને શાઇની સ્ટોન્સ ✨
✔️ સ્ટેન્ડ સાથેનો સેટઅપ


---

🌈 Features (ખાસિયતો):

⭐ બાળકો માટે સુરક્ષિત અને ટૉક્સિક-ફ્રી મટિરિયલ
⭐ મનપસંદ કાર્ટૂન પિક્ચર સાથે કલરિંગનો મજા
⭐ આર્ટ & ક્રિયેટિવિટી ડેવલોપ કરે
⭐ ગિફ્ટ માટે પરફેક્ટ 🎁


---

👶 Suitable For:

2 વર્ષથી ઉપરના બાળકો માટે એકદમ બેસ્ટ ✔️


---

🎉 જન્મદિવસનું ગિફ્ટ હોય કે રમતી રમતમાં લર્નિંગ—આ સેટ બાળકોને કલાકો સુધી વ્યસ્ત રાખશે અને તેમની ઇમેજિનેશન વધારશે ❤️


Delivery Options

Get delivery at your doorstep


Reviews and Ratings

StarStarStarStarStar
StarStarStarStarStar

No Customer Reviews

Share your thoughts with other customers